GSSSB શું છે? GSSSB નું ફુલ ફોર્મ

GSSSB નું ફુલ ફોર્મ

GSSSB નું પૂરું નામ "(Gujarat Subordinate Service Selection Board) ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ" થાય છે.


GSSSB શું છે?

આ ગુજરાત સરકારની એક સંસ્થા છે જે વર્ગ - 3 ની તમામ ભરતી પરીક્ષાઓનું આયોજન કરે છે. દાખલ તરીકે CCE, રેવેન્યુ તલાટી, મ્યુનિસિપલ એન્જીનીઅર, વગેરે. 


GSSSB ની રચના?

GSSSB ની રચના 21-03-1988 ના રોજ કરવામાં આવી હતી અને આનું નામ "સ્‍ટાફ સીલેકશન કમિશન" રાખવામાં આવ્યું. ત્યારબાદ, 22-11-1988 માં આ સંસ્થાના નામ ને તેના કર્યો ના આધારે બદલવામાં આવ્યું અને "ગુજરાત કર્મચારી ૫સંદગી મંડળ" કરવામાં આવ્યું. આ બધું થયા બાદ 01-05-1990 માં આનું નામ બદલીને "ગુજરાત ગૌણ સેવા ૫સંદગી મંડળ" કરવામાં આવ્યું. વધારે માહિતી મેળવવા માટે તમે https://gsssb.gujarat.gov.in/Home/History પર જઈને મેળવી શકો છો.

ટિપ્પણી પોસ્ટ કરો

Post a Comment (0)

વધુ નવું વધુ જૂનું