VPN એટલે શું? તેના પ્રકારો | What is VPN

VPN એટલે શું? VPNના અને તેના પ્રોટોકોલ ના પ્રકાર


What is the meaning of VPN

VPN નું પૂરું નામ વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક થાય છે. વીપીએન યુઝરના ડેટા ને એનક્રિપ્ટ કરે છે અને આઈપી એડ્રેસ ને છુપાવીને સુરક્ષા પ્રદાન કરે છે. VPN એક એવી ટેકનોલોજી છે જે અસુરક્ષિત નેટવર્ક ને સુરક્ષિત નેટવર્કમાં બદલવાનું કામ કરે છે. વીપીએન ઈન્ટરનેટ પાર આપડી ઓળખ અને આપણું લોકેશન છુપાવે છે અને આપણે સુરક્ષા પ્રદાન કરે છે. સરળ શબ્દોમાં કહીએ તો આપણી ઓનલાઇન એકટીવીટી ને તે છુપાવવાનું કામ કરે છે.


વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્કના પ્રકાર


Types of VPN

  1. રીમોટ એક્સેસ VPN
  2. સાઇટ ટુ સાઇટ VPN
  3. ક્લાઉડ VPN
  4. મોબાઇલ VPN
  5. SSL (સિક્યોર સોકેટ્સ લેયર) VPN
  6. PPTP (પોઇન્ટ-ટુ-પોઇન્ટ ટનલિંગ પ્રોટોકોલ) VPN
  7. L2TP (લેયર 2 ટનલિંગ પ્રોટોકોલ) VPN
  8. ઓપનવીપીએન


આ પણ વાંચો :- Computer Network


વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક (VPN) પ્રોટોકોલ્સના પ્રકાર:


Types of VPN Protocols

  1. ઈન્ટરનેટ પ્રોટોકોલ સુરક્ષા (IPSec)
  2. લેયર 2 ટનલિંગ પ્રોટોકોલ (L2TP)
  3. પોઈન્ટ-ટુ-પોઈન્ટ ટનલીંગ પ્રોટોકોલ (PPTP)
  4. SSL (સિક્યોર સોકેટ્સ લેયર) અને TLS (ટ્રાન્સપોર્ટ લેયર સિક્યોરિટી)
  5. સિક્યોર શેલ (SSH)
  6. SSTP (સિક્યોર સોકેટ ટનલીંગ પ્રોટોકોલ)
  7. IKEv2 (ઇન્ટરનેટ કી એક્સચેન્જ વર્ઝન 2)
  8. ઓપનવીપીએન
  9. વાયરગાર્ડ

ટિપ્પણી પોસ્ટ કરો

Post a Comment (0)

વધુ નવું વધુ જૂનું